સુવિચાર
December 18, 2009 Leave a comment
યુગનિર્માણ યોજના ભાગીદારીની ખેતી છે.
બધાંનું છા૫રું છે. બધા મળીને કટિદ્ધ થઈશું તો જ કામ ચાલશે.
ઘડિયાળના ભાગોની જેમ અખંડ જયોતિ ૫રિવારના પ્રત્યેક સભ્યે પોતાના ફાળે આવતું કામ પૂરું કરવા માટે આનંદ અને ઉત્સાહથી તત્પર બની જવું જોઈએ.
પ્રતિભાવો