ત૫માં આળસ ન કરો, ૠષિ ચિંતન

ત૫માં આળસ ન કરો.

ત૫થી બ્રહ્માએ આ સૃષ્ટિ રચી. સૂર્ય તપ્યો અને સંસારને તપાવવામાં સમર્થ બન્યો. ત૫ના બળથી જ શેષનાગ પૃથ્વીનું વજન ઉઠાવે છે. શક્તિ અને વૈભવનો ઉદય ત૫થી જ થાય છે.

તપાવવાથી જ ધાતુઓનાં સાધનો- વાસણો બને છે – ઢળે છે, સોનાના દાગીના બને છે. કીંમતી રસ, ભસ્મ વગેરે તપાવવાથી જ અમૃત જેવા ગુણો બતાવે છે.

ત૫સ્વી જ બળવાન, વિદ્વાન અને બુદ્ધિમાન બને છે. ઓજસ્, તેજસ્ અને વર્ચસ્ પ્રાપ્ત કરવા માટે ત૫શ્ચર્યાનો જ સહારો લેવો ૫ડે છે.

વિલાસી, આળસુ અને કાયર મરે છે, પ્રતિભા ગુમાવી બેસે છે. પ્રમાણિક ન રહેવાને કારણે લક્ષ્મી તેને છોડીને ચાલી જાય છે. તે ગુલામની જેમ જીવે છે અને દીન- દુર્બળની જેમ હાસ્યાસ્પદ બને છે.

એટલા માટે ત૫સ્વી થવું જોઈએ. ત૫માં આળસ ન રાખવી જોઈએ. ત૫સ્વીને રોકશો નહીં. ત૫સ્વીને ડરાવશો નહીં.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: