સાધના :
January 11, 2010 Leave a comment
સાધના :
સાધનાનો અર્થ જીવનના દરેક ક્ષેત્રમાં આદર્શવાદિતા અને પ્રામાણિકતાનો સમાવેશ છે.
જે આ કસોટી ૫ર સાચો ઠરે છે
તેને સુવર્ણકારની જેમ સન્માનપૂર્વક ઉચિત મૂલ્ય મળે છે,
૫રંતુ પિત્તળને સોનું બનાવીને વેચવાની ફિરાકમાં ફરનારાને દરેક સ્થળે ધિક્કારવામાં આવે છે.
પ્રતિભાવો