૯૪.સાચો સ્વાઘ્યાય, જીવનસાધનામાં રુચિ લઈએ
January 13, 2010 Leave a comment
સાચો સ્વાઘ્યાય :
મનોરંજનપ્રધાન નવલકથા, નાટક કે શૃંગારરસપૂર્ણ પુસ્તક વાંચવું એ સ્વાઘ્યાય નથી.
આ પ્રકારનું સાહિત્ય વાંચવું એ તો હકીક્તમાં સમયનો દુરુપોગ છે અને આ૫ણા આત્માને કલુષતિ કરવા સમાન છે.
સાચો સ્વાઘ્યાય તે છે,
જેનાથી આ૫ણી ચિંતાઓ દૂર થાય,
આ૫ણી શંકા-કુશંકાઓનું સમાધાન થાય,
મનમાં સદ્દભાવ અને શુભ સંકલ્પોનો ઉદય થાય તથા
આત્માને શાંતિની અનુભૂતિ થાય.
પ્રતિભાવો