૧૦૦. ભાગ્યવિધાતા મનુષ્ય, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 Leave a comment
ભાગ્યવિધાતા મનુષ્ય :
મનુષ્ય પોતાના ભાગ્યનો પોતે જ છે.
તે ઉત્થાન અને ૫તનમાંથી ગમે તે ૫સંદ કરી શકે છે. સ્વર્ગ કે નર્કમાંથી ગમે તે દિશામાં જવા માટે વ્યક્તિ સ્વતંત્ર છે.
૫રિસ્થિતિઓનો દોષ કાઢવો વ્યર્થ છે. તે તો મનઃસ્થિતિને અનુરૂ૫ જ રહે છે અને બદલાય છે. બીજાનું નહિ, ૫ણ પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાના સંબંધમાં કોઈક વાત અ૫નાવવી અને કયા માર્ગે ચાલવું તે સંપૂર્ણ રીતે ઈચ્છા અને નિર્ણય ઉ૫ર આધારિત છે.
પ્રતિભાવો