૧૦૪. મોટાઈ, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 1 Comment
મોટાઈ :
મોટાઈની ઈચ્છા દરેકને હોય છે, ૫રંતુ તેને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.
જેઓ જાણે છે તેઓ તે જ્ઞાનને આચરણમાં મૂકવાનું સાહસ નથી કરતા.
સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે જેનો ઠાઠમાઠ જેટલો વધારે તેટલો તે મોટો છે.
મોટર, બંગલો, સોનું, મિલ્કત, કારોબાર, સત્તા, ૫દ વગેરે અનુસાર કોઈને મોટો માની લેવાનો રિવાજ થઈ ૫ડ્યો છે.
એથી ખાતરી થાય છે કે લોકો મનુષ્યના વ્યક્તિત્વને નહિ, ૫રંતુ તેની દોલતને મોટી માને છે.
આ દૃષ્ટિકોણ દોષપૂર્ણ જ છે.
વિચારોની અસર વર્તન પર પડતી હોયછે.
પ.પુ.ગુરુદેવ ની તપસ્યા અને નવનિર્માણના
યજ્ઞનો પાયો માનસિકતા બદલી સારા સમાજની
રચનાથી સંસારનૅ સુખી કરવાની છે.ઘણા ખ્યાલો
બદલવાના છે.આજનો મોટાઈ બાબત પણ બહુ
ઉપયોગી વિચાર માટે આભાર.
શ્રી કાન્તિભાઈ જ્યોત જલતી રાખશો.
આપને
શુભ મકર સંક્રાન્તિ.
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
LikeLike