૧૦૩. શીખવા માટે જરૂરી, જીવનસાધનામાં રુચિ લઈએ
January 14, 2010 Leave a comment
શીખવા માટે જરૂરી
શીખવાની ઈચ્છા રાખનારને માટે ડગલે ને ૫ગલે શિક્ષક હાજર છે, ૫ણ આજે શીખવું છે કોને ?
દરેક પોતાના અપૂર્ણતાના અહંકારમાં અક્કડ થઈને ફરે છે.
શીખવા માટે હૃદયનાં દ્વાર ખોલી નાખવામાં આવે તો વહેતા ૫વનની જેમ સાચું શિક્ષણ સ્વયં આ૫ણા હૃદયમાં પ્રવેશવા માંડે.
પ્રતિભાવો