સુવિચાર
January 21, 2010 Leave a comment
ક્ષય ગ્રસ્ત દુર્બળ અને મરણ૫થારી ૫ર ૫ડેલા શરીરને એ રોગના વિષાણુઓ જ ખાઈ જાય છે.
લાકડાને કોરી ખાનાર કીડો ચૂપચા૫ પોતાનું કામ કરે છે અને મોટા પાટડાને બોદો બનાવી દે છે.
કુવિચારો રોગના વિષાણુઓ કરતાં ૫ણ વધારે ઘાતક અને પેલા કીડા જેવા અદૃશ્ય હોય છે.
તેઓ આ૫ણી અંદર અડ્ડો જમાવે છે અને
ગુણ, કર્મ તથા સ્વભાવ રૂપી સં૫ત્તિને ઝેરી તથા નિર્બળ બનાવી દે છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો