યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા
January 25, 2010 Leave a comment
યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા :
આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય, પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.
યુગશક્તિ ગાયત્રી માસિક પત્રિકા – વાર્ષિક રૂ|. ૮૫/-
આજીવન લવાજમ : રૂ|. ૧૮૦૦/-
વિદેશનું વાર્ષિક લવાજમ રૂ|. ૧૦૦૦/-
ભારતીય મુદ્રામા રૂ|. ૧૮૦૦૦/-
*યુગ શક્તિ ગાયત્રી Yug Shakti Gayatri (Gujarati) – Monthly Magazine*
ગાયત્રી શક્તિ પીઠ, પ્રજ્ઞા પીઠ, ગાયત્રી મંદિર તથા ગાયત્રી પરિવાર શાખાનો સંપર્ક કરશો.
લવાજમ મોકલવાનું સરનામું :
યુગ નિર્માણ યોજના વિસ્તાર વિસ્તાર ટ્રસ્ટ, મથુરા, ગાયત્રી તપોભૂમિ મથૂરા -૨૮૧ ૦૦૩
ફોન : (૦૫૬૫) ૨૫૩૦૧૨૮, ૨૫૩૦૩૯૯ ફેકસ : (૦૫૬૫) ૨૫૩૦૨૦૦
મો. ૦૯૯૨૭૦ ૮૬૨૮૯, ૦૯૯૨૭૦ ૮૬૨૮૭
E Mail : yugnirman@awgp.org
મુખ્ય વેબસાઈટ :
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર | દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય | પ્રજ્ઞા અભિયાન પાક્ષિક |
અખંડ જ્યોત | ભારતિય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા | Divine India Youth Association
પ્રતિભાવો