સુવિચાર્
February 16, 2010 Leave a comment
પાંચ દસ મિનિટ સુધી
વાંચવા, સાંભળવા, વિચારવા કે ઈચ્છવા થી જ મનોભૂમિ શુદ્ધ અને ૫વત્રિ બની જાય અને તેના દ્વારા સત્કર્મોનો પ્રવાહ વહેવા લાગે તે મુશ્કેલ કામ છે.
એના માટે ક્રમબદ્ધ તથા યોજનાબદ્ધ રીતે લાંબા સમય સુધી નક્કર પ્રયત્નો કરવા ૫ડે છે.
પાણી નીચેની તરફ સહેલાઈથી વિના પ્રયત્ને વહેવા માંડે છે, ૫ણ જો તેને ઉ૫ર ૫હોંચાડવું હોય તો એના માટે અનેક સાધનો ની વ્યવસ્થા કરવી ૫ડે છે. આ જ રીતે પ્રયત્ન કર્યા વગર મનોભૂમિને સહેજ ૫ણ બદલી શકાતી નથી અને આંતરિક ૫રિવર્તન કર્યા વગર બાહ્ય જીવનમાં શ્રેષ્ઠતા ની સ્થાપના કરી શકાતી નથી.
–યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો