સુવિચાર
March 4, 2010 Leave a comment
બીજી કમનસીબી એ ૫ણ છે કે,
સ્વાધ્યાયને યોગ્ય સાહિત્ય ૫ણ ક્યાંય ક્યાંક જ જોવા મળે છે.
પુસ્તકો વેચનારાઓની દુકાને શોધ કરતાં મહામુશ્કેલીએ થોડાંક જ એવા પુસ્તકો મળશે કે જે જીવન નિર્માણ માટે આજની ૫રિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વ્યાવહારિક સમાધાન રજૂ કરતાં હોય.
આવો કચરો તો પ્રેસોમાં રાતદિવસ છપાતો જ રહે છે. એ વાંચવાથી લોકોનાં મગજ વધારે બગડે છે.
–યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો