પ્રેમ અને મિત્રતા-પરિવારનો આદર્શ, રામકથાની પ્રબળ પ્રેરણા :

રામકથાની પ્રબળ પ્રેરણા : પ્રેમ અને મિત્રતા – પરિવારનો આદર્શ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે.  કરોડો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે- માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય.

રામકથા કરોડો ભારતીયોને માટે ધર્મ અઘ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરેની યોગ્ય પ્રેરણાઓનો સ્ત્રોત છે. તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગને અથાગ પ્રયત્નો કરનારા પરમપૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી તપોભૂમિ મથુરામાં ૭ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ પ્રાત-કાળે આપેલું પ્રવચન. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

દેવીઓ અને ભાઈઓ,

રામચરિત માનસ કથાનું સર્જન લોક મર્યાદાઓને કાયમ રાખવા માટે કરવામાં આવ્યું છે,લોકો લાંબા લચક વ્યાખ્યાનો સાંભળ્યા કરે છે, પરંતુ વાત એ છે કે જે પણ સાંભળીએ તેને વ્યવહારમાં લાવીએ.

રાજા હરિશ્ચદ્રએ કદી વ્યાખ્યાન નથી આપ્યું, પરંતુ સત્યને જીવનમમાં ઉતારીને વિવિધ કાર્યો દ્વારા સમજાવ્યું, માત્ર મુખથી આપવામાં આવેલ ઉપદેશ અધુરો હોય છે.

ભગવાન રામચંદ્રજીએ પણ પોતાના પ્રવચનો નથી આપ્યાં.

પોતાના જીવનમાં આદર્શો અને સિદ્ધાંતોને ઉતાર્યા અને તેના માધ્યમથી સૌને માર્ગ બતાવ્યો.

વધુ આગળ વાંચો.

(pdf File- Free Download)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to પ્રેમ અને મિત્રતા-પરિવારનો આદર્શ, રામકથાની પ્રબળ પ્રેરણા :

  1. Let MANY be on the BHAKTI PATH…..doing JANSEVA as the BHAKTI !
    DR. CHANDRAVADAN MISTRY Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Not seen you on Chandrapukar for the Posts on MITRATA…Hope to see you soon.!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: