રામકથાની પ્રબળ પ્રેરણા : દાંમ્પત્ય જીવનમાં સુખ-મિત્રતા
March 24, 2010 Leave a comment
રામકથાની પ્રબળ પ્રેરણા : દાંમ્પત્ય જીવનમાં સુખ-મિત્રતા
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. કરોડો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે- માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય.
રામકથા કરોડો ભારતીયોને માટે ધર્મ અઘ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરેની યોગ્ય પ્રેરણાઓનો સ્ત્રોત છે. તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગને અથાગ પ્રયત્નો કરનારા પરમપૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી તપોભૂમિ મથુરામાં ૮ સપ્ટેમ્બર, ૧૯૬૮ ના રોજ પ્રાત-કાળે આપેલું પ્રવચન. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ,
આજે આપણા રામાયણ પ્રવચનનો ત્રીજો દિવસ છે.નૈતિક શિક્ષણનું પાલન ઘરના વ્યવહારને મધુર બનાવે છે.
આ બધું શ્રીરામજીના ચરિત્ર દ્વારા શીખવવામાં આવી રહ્યું છે. ઘરમાં પતિ-પત્નીના સંબંધો બરાબર રહેશે, તો ત્યાં બાળકો પણ ઠીક રહેશે, મન પણ શુદ્ધ રહેશે.
જો પતિ-પત્નિના સંબંધો ઠીક રાખવામાં આવે. આજકાલ જોવામાં આવે છે. ખરી વાત તો એ છે કે સ્ત્રીના કરતાં પુરુષની જવાબદારી વધુ હોય છે. પતિ જો બરાબર હોય તો પત્ની પણ બરાબર હોય છે.
(pdf File- Free Download)
પ્રતિભાવો