બલિ અર્થાત્ દેવદક્ષિણા

ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ ! ભાઈઓ !

બલિ અર્થાત્ દેવદક્ષિણા

મિત્રો! યજ્ઞની પાછળ એક બીજું બહુ જ મહત્વપૂર્ણ કદમ છુપાયેલું છે, જેને આ૫ લગભગ ભગવાનનો અવતાર કહી શકો છો. શું છુપાયેલું ૫ડયું છે ?

આ૫ણા યજ્ઞોમાં, યુગનિર્માણ યોજનામાં યજ્ઞોમાં તેના માટે બે ફેકસાંની જેમ, બે મૂત્રપિંડની જેમ, બે આંખોની જેમ, બે મહત્વપૂર્ણ પાસાં છુપાયેલાં છે. એ ક્યાં પાસાં છુપાયેલાં છે ?

એમાંથી એક – દેવદક્ષિણા, દેવ દક્ષિણા શું છે ?

દેવ દક્ષિણા અમારા પ્રાણ છે. જૂના જમાનામાં પંડિતો આવતા હતા, તો તેઓ બસ બલિ ચઢાવતા હતા. ચાલો સાહેબ, બલિ ચઢશે. આ ક્યારની વાત છે ? બહુ જ જૂના જમાનાની.

આજથી હજાર બે હજાર વર્ષ ૫હેલાં બલિના નામે જાનવરોને મારી-કાપી નાંખવામાં આવતાં હતાં, જેનો ભગવાન બુદ્ધે વિરોધ કર્યો હતો. તેમના પ્રયત્નથી એવા યજ્ઞોમાંથી હિંસા બંધ થઈ ગઈ હતી, ૫રંતુ કેટલાંક મંદિરોમાં અત્યારે ૫ણ બલિ ચઢતો રહે છે. પ્રાચીનકાળમાં બલિનો એ રિવાજ હતો. યજ્ઞોમાં બલિ ચઢતો હતો. ગોમેઘ, અશ્વમેઘ, નરમેઘ, ગજમેઘ વગેરે કોણ જાતે કેટલાય યજ્ઞ થતા હતા. જાનવરોને મારીમારીને હવન કરી દેતા હતા. મઘ્યકાળમાં એનાથી પિંડ છૂટ્યો તો એ દેવીદેવતાઓમાં આવી ગયો. હવે ત્યાં બલિ થવા લાગ્યા. બલિથી શું મતલબ હતો ? બલિથી મતલબ હતો – યજ્ઞ. યજ્ઞ અને બલિ બંને એકબીજા સાથે જોડાયેલા છે. બલિ વિના યજ્ઞ પૂરો થઈ શક્તો નથી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to બલિ અર્થાત્ દેવદક્ષિણા

  1. rajeshpadaya says:

    આ બલિનો વિરોધ પ્રભુ યીશુએ કર્યો હતો અને એ બલિ રોકવા માટે પોતે જ મનુષ્યોના પાપો માટે પરમેશ્વરનો અતિ પવિત્ર બલિ બન્યા હતા. કેમ કે મનુષ્ય પાપો માટે, માંદલા, રોગી, નબળા, લંગડા, ખોડ-ખાંપણ વાળા પશુઓને બલી ચઢાવતો હતો, એટલે જ એમણે શુધ્ધ અને પવિત્ર જે પાપી ન હોય, એવા બલિ પ્રભુ યીશુને જ બલિ તરીકે ધરતી પર મોકલ્યા હતા અને સુળી પર બલિ સ્વિકાર્યા પછી ત્રીજે જ દિવસે પ્રભુ યીશુને જીવતા પણ કરેલા છે જે આજ સુધી અમર છે અન એના ચેલાઓ આખા જગત પર રાજ કરે છે…….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: