પુષ્પ માલા-૩ : સફળ ગૃહસ્થ જીવન

પુષ્પ માલા-૩ : સફળ ગૃહસ્થ જીવન

ગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલાં એની જવાબદારી સમજો.

પ્રખર પ્રજ્ઞાની સાકાર મૂર્તિ પૂજય ગુરૂદેવના સમયે સમયે વ્યક્ત કરવામાં આવેલા વિચારોને પ્રસ્તૃત પુષ્પમાળામાં સંકલિત કરીને જનસાધારણ સમક્ષ મૂકવાનો આ એક અલ્પ પ્રયાસ છે. યુગઋષિએ જીવનથી સંબંધિત અનેક વિષયો ૫ર એટલું બધું લખ્યું છે કે એક વિશ્વકોષ ૫ણ એને માટે ઓછો ૫ડે ! પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ સફળ ગૃહસ્થ જીવન ત્રીજી પુષ્પમાલા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

પુષ્પ માલા-૩ : ગૃહસ્થમાં પ્રવેશ કરતા પહેલાં એની જવાબદારી સમજો.

ગૃહસ્થ જીવન માટે પૂર્વ તૈયારી જરૂરી છે. દામ્પત્ય જીવનને સફળ કેવી રીતે બને ?
સફળ ગૃહસ્થ જીવન – ૧ સફળ ગૃહસ્થ જીવન – ૧૨
સફળ ગૃહસ્થ જીવન – ૨ સફળ ગૃહસ્થ જીવન – ૧૩
સફળ ગૃહસ્થ જીવન – ૩ સફળ ગૃહસ્થ જીવન – ૧૪
સફળ ગૃહસ્થ જીવન – ૪ સફળ ગૃહસ્થ જીવન – ૧૫
સફળ ગૃહસ્થ જીવન – ૫ સફળ ગૃહસ્થ જીવન – ૧૬
સફળ ગૃહસ્થ જીવન – ૧૭
દામ્પત્ય જીવનની અસફળતાના મૂળ કારણ: સફળ ગૃહસ્થ જીવન – ૧૮
સફળ ગૃહસ્થ જીવન – ૬ સફળ ગૃહસ્થ જીવન – ૧૯
સફળ ગૃહસ્થ જીવન – ૭ ગૃહસ્થની સફળતા ગાઢ આત્મીયતા ૫ર આધાર રાખે છે.
સફળ ગૃહસ્થ જીવન – ૮ સફળ ગૃહસ્થ જીવન – ૨૦
સફળ ગૃહસ્થ જીવન – ૯ સફળ ગૃહસ્થ જીવન – ૨૧
સફળ ગૃહસ્થ જીવન – ૨૨
દામ્પત્ય જીવનને નરક બનતું બચાવો. સફળ ગૃહસ્થ જીવન – ૨૩
સફળ ગૃહસ્થ જીવન – ૧૦ સફળ ગૃહસ્થ જીવન – ૨૪
સફળ ગૃહસ્થ જીવન – ૧૧ સફળ ગૃહસ્થ જીવન – ૨૫
સફળ ગૃહસ્થ જીવન – ૨૬

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Comments are closed.

%d bloggers like this: