પુષ્પ માલા-૭ : અમૃત કળશ
June 27, 2010 Leave a comment
પુષ્પ માલા-૭ : અમૃત કળશ ભાગ ૧ અને ૨
અણમોલ મોતીનો ભંડાર છે, જે મનુષ્યના વિચાર તંત્રને સાચી દિશા આપવા માટે સક્ષમ છે, પં.શ્રીરામ શર્મા આચાર્યના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલ કેટલાંક અમૃત બિંદુઓને “અમૃત કળશ” આ ભાવયુક્ત ભેટ છે – પ્રસાદ છે. વધુને વધુ લોકોને વહેંચીને વિચારક્રાંતિ અભિયાનને સફળ બનાવશો.
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘અમૃત કળશ’ ભાગ ૧ અને ૨ : સાતમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
પ્રતિભાવો