પુષ્પ માલા-૧૦ : સફળ જીવનની દિશાધારા

સફળ જીવનની દિશાધારા

યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. સદ્દજ્ઞાન જ આપણા માનસિક કુવિચારોનો ઉપચાર છે.

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.

આ શ્રૃંખલા હારમાળાનું આ ‘સફળ જીવનની દિશાધારા ’ દશમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

યુવાવસ્થા જીવનનો વસંતકાળ છે. ઊર્જા, શક્તિ, ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર જીવન, બાળપણ અને વયસ્ક અવસ્થાની સંધિવેળા. આ ઉંમરમાં જો જીવન નિર્માણનું સાચું માર્ગદર્શન મળી જાય તો જીવનના ઉપવનમાં અનેકાનેક ઉપલબ્ધિઓનાં ફૂલ ખીલતાં જાય છે.

“સફળ જીવનની દિશાધારા”

પુસ્તક તમામ યુવાનો સુધી પહોંચાડવાનો પ્રત્યન કરશો.

વિદ્યાર્થી – જીવન ૧૦ ઉન્નતિનાં ચાર ચરણ :
જીવન લક્ષ્યનું નિર્ધારણ : ૧૧ પોતાનું મૂલ્યાંકન ૫ણ કરતા રહો.
સફળતાના જનની સંકલ્પશક્તિ ૧૨ સદગુણ વધારો, સુસંસ્કૃત બનો.
સમય સં૫દાનો સદુ૫યોગ : ૧૩ આંતરિક દુર્બળતાઓ સાથે લડો.
વિચાર શક્તિને ૫રિષ્કૃત કરો : ૧૪ સફળતાના પાંચ સુત્રો :
ઈન્દ્રિય સંયમથી શક્તિભંડાર વધારો : ૧૫ ચારિત્ર્ય – આપણી અમૂલ્ય સંપત્તિ :
બ્રહ્મચર્ય રક્ષણના ઉપાય – ૧૬ વિ૫ત્તિઓથી ડરો નહિ, સામનો કરો.
સાધન સં૫દાનો સદુ૫યોગ કરો. ૧૭ નિશ્ચિત ફળદાયી જીવન સાધના :
ઉન્નતિના ત્રણ ગુણ ૧૮ પોતાનો દ્રષ્ટિકોણ સુધારો

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: