ગુરુને પામીને હું ન્યાલ

સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

ગુરુને પામીને હું ન્યાલ

મિત્રો ! હું મારા ગુરુને મેળવીને ખૂબ પ્રસન્ન છું.

કેમ ? કારણ કે મને એક સામર્થ્યવાન સત્તા મળી ગઈ છે, જે સમયાંતરે છેલ્લાં પંચાવન વર્ષથી દિવસરાત મને મદદ કરી રહી છે. હું ધન્ય છું. કોણ કોને કરે છે મદદ ? જરૂર ૫ડે, તો એટલી અક્કલ ક્યાંથી લાવત ?

જેનાથી વેદોનું ભાષ્ય થઈ શકે એવી બુદ્ધિ કયાંથી લાવત ? વેદોનું ભાષ્ય ચાર જણાએ કર્યુ છે.

પાંચમો જણ હજી સુધી દુનિયામાં થયો નથી. કોણ નથી થયો ?

એક જણનું નામ હતું – સાયણ. એકનું નામ હતું ઉબ્બટ. એકનું નામ હતું – મહીધર અને એકનું નામ હતું – રાવણ.

પ્રાચીનકાળના ફક્ત ચાર ભાષ્યકાર થયા છે. હવે બીજો કોઈ ભાષ્યકાર થઈ શકે છે ? ના બેટા, વેદોનું ભાષ્ય કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. આ અક્કલ હું કયાંથી લાવ્યો ? આ મારા ગુરુની કૃપા હતી. અઢાર પુરાણોનું ભાષ્ય મેં કર્યુ ? ના બેટા, મેં નથી કર્યુ. મારી અક્કલ નથી, એ તો કરાવનાર કોઈ બીજું છે, જે આ બધું કરાવતા રહે છે અને કઠપૂતળીની જેમ હું એમના ઈશારે નાચતો રહું છું…..

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: