પુષ્પ માલા-૧૨ : બુદ્ધિ વધારવાના ઉપાય

પુષ્પ માલા-૧૨ : બુદ્ધિ વધારવાના ઉપાય

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘બુદ્ધિ વધારવાના ઉપાય’ બારમું પુષ્પમાળા છે.  આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.

બુદ્ધિશાળી કોણ છે ? ૧૦ સ્મરણશક્તિ-૧/૩
બુદ્ધિનાં અંગ ઉપાંગો  ૧૧ સ્મરણશક્તિ-૨/૩
એકાગ્રતા  ૧૨ સ્મરણશક્તિ-/૩
 જિજ્ઞાસા ૧૩  સ્મૃતિની જાળ
 પ્રોત્સાહન ૧૪ માનસિક શક્તિ વધારવા નિયમો.
 પૂર્વજ્ઞાન ૧૫ બુદ્ધિવર્ધન આયુવેદિક ઔષધિઓ
-જ્ઞાનસંચય – ગહન દૃષ્ટિ :
 વિદ્યાર્થી ભાવના :
 ઉત્તમ આરોગ્ય :

અણમોલ મોતીનો ભંડાર છે, જે મનુષ્યના વિચાર તંત્રને સાચી દિશા આપવા માટે સક્ષમ છે, પં.શ્રીરામ શર્મા આચાર્યના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલ કેટલાંક અમૃત બિંદુઓને  “બુદ્ધિ વધારવાના ઉપાય” આ ભાવયુક્ત ભેટ છે – પ્રસાદ છે.  વધુને વધુ લોકોને વહેંચીને વિચારક્રાંતિ અભિયાનને સફળ બનાવશો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: