આત્મસમીક્ષા કરવી.
August 20, 2010 Leave a comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર : ૧/૭
આત્મસમીક્ષા કરવી.
વ્યક્તિગત –
-ઉપાસનાના સમયે દિવ્ય ચેતના સાથે આદાનપ્રદાનનું સુખ, આનંદ ઉભર્યો ?
-આંતરિક તથા બાહ્ય પ્રકૃતિગત પ્રવાહોનો સહજ બોધ વઘ્યો ?
-આદર્શોને સ્વીકારવા-સાધનામાં કેટલી ક્ષમતા વધી ?
સામૂહિક
– કુટુંબ તથા સમાજનું મહત્વ સમજ્યા, સુગમ પ્રાથના, વ્યવસ્થિત ઉપાસના તથા જીવન સાધના માટે પ્રેરિત, પ્રશિક્ષિત કરવા.
– સમાજના દરેક વર્ગ, દરેક સંપ્રદાયના લોકોને તેમની શ્રદ્ધાને અનુરૂ૫, ઊજ્જવળ ભવિષ્યની પ્રાર્થના તથા જીવનસાધના માટે પ્રેરિત કરવા.
-અજાણ્યાને જાણકારી, જાણકારોને પ્રેરણા, પ્રશિક્ષણ, સાધકોને આગલા ચરણ માટે પ્રેરણા, પ્રોત્સાહન આ૫તા રહેવાનું પ્રામાણિક તંત્ર બનાવવું.
-સામૂહિક સાધના પ્રશિક્ષણ સત્ર અને સમીક્ષા સત્ર શરૂ કરવાં.
પ્રતિભાવો