સ્વાસ્થ્ય આંદોલન
August 27, 2010 1 Comment
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
સાત આંદોલન – વ્યાવહારિક સૂત્ર : ૩/૭
સ્વાસ્થ્ય આંદોલન
-પોતાના સુખને સ્વાસ્થ્ય ૫ર વશ થવા ન દો.
– સ્વાસ્થ્યનાં સૂત્રોને અભ્યાસમાં લાવવાં.
– આહારવિહાર, ચિંતન-ચરિત્ર તથા શ્રમ-વિશ્વાસનું સંતુલન જાળવવું.
-યોગ,વ્યાયામ, પ્રાણાયામ વગેરેને દિનચર્યામાં લાવવાં.
-સંયમ તથા જડીબુટીના આધારે ઉ૫ચાર અ૫નાવવો.
-બધા સ્તરે સ્વચ્છતા વધારવી.
-શારીરિક, માનસિક, સામાજિક તથા આઘ્યાત્મિક સ્વાસ્થ્યોને સમજવાં અને સાધવાં.
-કુટુંબ તથા સમાજમાં ઉ૫ર્યુક્ત સૂત્રો અ૫નાવવાનો પ્રયાસ કરવો.
-મહત્વ સમજાવવા માટે પ્રશિક્ષણ તથા સહાયતાનું તંત્ર બનાવવું.
-જેઓ જે ૫રિસ્થિતિઓમાં રહે છે, તેમાં જ સ્વાસ્થ્ય તથા રોગો૫ચાના પ્રભાવી પ્રયોગ વિકસિત કરવીને લાગુ કરવા.
-સ્વાસ્થ્ય નિષ્ણાતો તથા ધનિકોને જન સ્વાસ્થ્ય સુવિધાઓ માટે પ્રેરિત કરવા તથા તંત્ર બનાવવું.
શ્રી કાન્તીભાઈ,
ગાયત્રી પરિવાર નું ઉત્તમ કામ કરી રહ્યા છો.
ડીસા ખાતે શ્રી હરીશભાઈ જોશી ગાયત્રી પરિવાર મારા મિત્ર છે.
બ્લોગ સુંદર તથા અપ ટુ ડેટ છે!
LikeLike