પુષ્પ માલા-૧૪ : સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી
September 2, 2010 Leave a comment
પુષ્પ માલા-૧૪ : સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ ‘જીવન સાધનાના સોનેરી સૂત્રો ’ ચવુદમું પુષ્પમાળા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
યુવાનો ! ઊઠો, સાહસિક બનો, વિર્યવાન થાવ અને બધી આવશ્યક જવાબદારીઓ પોતાના ખભે લો, એ યાદ રાખો કે તમે સ્વયં તમારા ભાગ્યના નિર્માતા છો. તમે જે કંઈ બળ કે મદદ ઈચ્છો તે બધું જ તમારી અંદર વિદ્યવાન છે. વિરો ! એ વિશ્વાસ રાખો કે તમે જ બધુ છો, મહાન કાર્ય કરવા માટે આ ધરતી પર આવ્યા છો. ખોખલી ધમકીઓથી ભયભીત ન થાવ. ચાહે વજપાત થાય તો પર નીડર બનીને ઊભા થાવ અને કામમાં લાગી જાવ. -યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદ
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી
પ્રતિભાવો