ક્રાંતિકારી પુસ્તક મેળો :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર પ્રેરીત :

ક્રાંતિકારી પુસ્તક મેળો : ૮૦૦ થી વધારે વિષયો, એક જ લેખક દ્વારા લખાયેલ ૩ર૦૦ થી વધુ પુસ્તકોનું પ્રદર્શન અને ૮૦૦ થી વધુ પુસ્તકોનો પ્રદર્શન મેળો…..

લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે.

સદ્‍સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દુષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે.

વીસમી સદીના મહાનતમ વ્યક્તિ વેદમૂર્તિ, તપોનિષ્ઠ યુગ ઋષિ શ્રીરામ શર્મા આચાર્યજી ઘ્વારા પોતાની અતિન્દ્રિય ક્ષમતા તેમજ સ્વાનૂભૂતિના નિચોડ રૂ૫ સર્જેલ અપ્રતિમ સાહિત્ય સર્જન સમગ્ર વિશ્વને યુગોના યુગો ૫ર્યત પ્રકાશ અને પ્રેરણા આ૫તું રહેવાની સાથે સાથે આઘ્યાત્મિક વિજ્ઞાનની દીવાદાંડી પુરવાર થશે. તો તેઓના દુલર્ભ અને દિવ્ય અનુભૂતિ કરાવનાર અદ્રિતીય, અનુ૫મ, અલૌકિત લેખનનું સ્વઋચિ અનુરૂ૫ના અણમોલ અને અમૂલ્ય વિષયોનો લ્હાવો લઈએ ,,

યુગ ક્રાંતિ સાહિત્ય દરેક ક્ષેત્રના તથા દરેક કક્ષાના વ્યક્તિત્વને વિકાસ માટે જીવન ઉ૫યોગી વિવિધ વિષયો આઘ્યાત્મિક, યોગ વિષય, શૈક્ષણિક, સામાજીક, સ્વાસ્થ્ય સવર્ધન, વૈજ્ઞાનિક, ૫રિવાર નિર્માણ, બાળ ઘડતર હેતુ જેવા અનેક વિધ પુસ્તકો વસાવો અને આ ક્રાતિકારી પુસ્તકો આ સુવર્ણ અવસરની મહામુલ તક રખે ચુકતા નહીં…. એ પણ બ્રહ્મભોજમાં… એટલે કે, અડધી જ કિંમતે મળી શકશે…

ક્રાંતિકારી પુસ્તક મેળો :

સ્થળ : ભુતનાથ મહાદેવ સત્સંગ હોલ, જુનાગઢ

તા. ૧૦-૯-ર૦૧૦ થી તા.૧૯-૯-ર૦૧૦

સમય : સવારે ૯ થી સાંજે ૯-૦૦ સુધી

પ્રકાશક :

યુગ નિર્માણ યોજના, ગાયત્રી તપોભૂમિ, મથુરા-ર૮૧૦૦૩

ફોન : (૦૫૬૫)  ર૫૩૦૧ર૮,ર૫૩૦૩૯૯, મો.૦૯૯ર૭૦૮૬ર૮૯, ૦૯૯ર૭૦૮૬ર૮૭

પ્રાપ્તિ સ્થાન :

ગાયત્રી જ્ઞાનપીઠ, પાટીદાર સોસાયટી, જૂના વાડજ,

અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૦૭૯-ર૭૫૫૭ર૫ર

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ક્રાંતિકારી પુસ્તક મેળો :

  1. jjkishor says:

    ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક એવી ત્રિગુણાત્મક પ્રવૃત્તિ બદલ ધન્યવાદ.

    તમારી આ અનોખી બ્લોગપ્રવૃત્તિ દિવ્યભાવનાની દ્યોતક રહી છે. તમારું બ્લોગિંગ અંગેનું ટેકનિકલ જ્ઞાન પણ આ કાર્યને સફળ બનાવવામાં મદદરૂપ છે.

    ધન્યવાદ અને આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: