પુષ્પ માલા-૧૬: દર્શન તો કરીએ, પણ આ રીતે
November 15, 2010 Leave a comment
દર્શન તો કરીએ, પણ આ રીતે
દર્શન માટે દેવસ્થાનોનએ જનારાઓની સંખ્યા બહુ મોટી છે.
દર્શન (ફીલોસોફી) સમજવા માટે આ પુસ્તકનો સ્વાધ્યાય સૌ દર્શનાર્થીઓએ કરવો અને કરાવવો જોઈએ.
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે.
આ શ્રૃંખલા હારમાળાનું આ ‘દર્શન તો કરીએ, પણ આ રીતે ’ સોળમું પુષ્પમાળા છે.
આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
૨. શાળાનાં દર્શન તો કરીએ, પણ આ રીતે :
૫. દર્શનનો ઉદ્દેશ્ય અને પ્રયોજન :
૬. માત્ર જોઈએ જ નહિ વિચારીએ ૫ણ ખરા
૮. સત્પુરુષો અને તેમનાં દર્શન :
૯. પ્રેરણા જરૂરી તો છે ૫ણ પૂરતી નથી :
૧૧. ઘોડો લાકડાનો નહિ, પ્રાણવાન હોવો જોઈએ :
૧૨. ગોળ ચૂસણી ચૂસવાથી શું મળશે ?
૧૩. આ૫ણી મૂર્ખતાપૂર્ણ બુદ્ધિમાની :
૧૪. વ્યવસ્થિત વિશ્વનું દરેક કાર્ય વ્યવસ્થિત :
૧૫.દેવમંદિરો દર્શન જોઈએ અને શીખીએ :
૧૬. દાર્શનિક દૃષ્ટિકોણની આવશ્યકતા :
પ્રતિભાવો