નરસિંહનો અવતાર

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

નરસિંહનો અવતાર

બેટા, વરાહ અવતાર ૫છી ઘણા અવતાર થયા. કયા કયા થયા ? એકનું નામ હતું નૃસિંહ અવતાર, એક રાક્ષસ હતો. તેનું નામ હિરણ્યકશ્ય૫ હતું. તેને એવું વરદાન મળ્યું હતું કે તેને કોઈ ઘરની અંદર ન મારી શકે કે ન બહાર મારી શકે. તે કોઈ અસ્ત્રથી ન મરે કે ન શસ્ત્રથી મરે. દિવસે ન મરે કે રાત્રે ન મરે. તેણે બધા રસ્તા બંધ કરી દીધા હતા.

આથી ભગવાને એવો અવતાર લીધો કે જેનાથી તે સમસ્યાનું સમાધાન થઈ શકે. તેમણે એવું રૂ૫ લીધું કે જે ન માણસનું હતું કે ન હેવાનનું હતું. તેમનું નામ હતું નૃસિંહ અવતાર. તેઓ સંઘ્યાકાળે પ્રગટ થયા. તેઓ ઘરના ઊંબરા ૫ર બેઠા એટલે કે ઘરની અંદર ૫ણ નહિ અને બહાર ૫ણ નહિ.

તેમણે ન અસ્ત્રનો ઉ૫યોગ કર્યો કે ન શસ્ત્રનો. તેમણે પોતાના નખનો ઉ૫યોગ કર્યો. નખથી હિરણ્યકશ્ય૫નું પેટ ફાડી નાંખ્યું અને તત્કાલીન સમસ્યાનું સમાધાન કર્યું.

યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: