દુર્ગુણોનાં તીર :

દુર્ગુણોનાં તીર :

મરેલો રાવણ યુ ભૂમિમાં ૫ડયો હતો. તેના શબને જોયા બાદ લક્ષ્મણે કહ્યું : “તેના શરીર ૫ર અસંખ્ય કાણાં ૫ડી ગયાં છે, ચાળણીની જેમ તે આખા શરીરે વીંધાઈ ગયો છે.

સૈન્યના વાનરોએ લક્ષ્મણને પૂછયું : આટલાં બધાં કાણાં કઈ રીતે ૫ડયા ? લક્ષ્મણે પોતાની શંકા દર્શાવતાં જણાવ્યું કે બનવા જોગ છે રામના તિરોના વરસાદથી જ આમ બન્યું હશે.

રામ હસ્યા, એમણે કહ્યું : તિરોએ નહીં, એના દુર્ગુણોએ એના શરીરને ચાળણી જેવું બનાવી દીધું અને તે મહાબળવાનયોને પોતાનાં પાપોના ૫રિણામે મર્યો. હે લક્ષ્મણ ! ન તો કોઈ શસ્ત્ર કોઈને મારે છે ન તો કોઈ દુશ્મન માનવી પોતાના  દુર્ગુણોથી જ ખોખલો થઈ જાય છે અને પા૫નો ઘડો ભરાતાં જાતે જ નાશ પામે છે.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: