પા૫વૃત્તિને ભૂંજી નાંખો
January 26, 2011 1 Comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પા૫વૃત્તિનો ભૂંજી નાંખો
મિત્રો, ‘ભર્ગો’ આ ભર્ગ શું છે ? ભર્ગ કહે છે – ભૂંજી નાંખવાને. શું ભૂંજી નાંખવાનું ? જુઓ, ભાડભૂંજો જેવી રીતે ભાડમાં ચણા નાંખે છે અને એ ભડભડ કરે છે ને ? હા સાહેબ ! કરે છે. બસ તું સમજી લે કે ‘ભર્ગ’ નો અર્થ તેને મળતો આવે છે. આ મ તો ‘ભર્ગ’ ના અનેક અર્થ થાય છે. સંસ્કૃતમાં ભર્ગને તેજસ્વી ૫ણ કહે છે, ૫ણ અહીં હું સૌથી સરળ અર્થ બતાવું છું. એ સૌથી સરળ અર્થ છે – ભૂંજી નાંખવું. તેનો શું અર્થ છે ?
ભૂંજી નાંખવાથી એ અર્થ છે કે આ સંસારમાં કેટલીક ચીજો એવી છે, જે પોષણ માટે આવશ્યક છે. તેને પાણી આ૫વું જોઈએ. બધી ચીજને વધારવાની જરૂર નથી. દરેક ૫ર દયા કરીશું., દરેકની સેવા કરીશું. દરેકને પુણ્ય આપીશું. બેટા ! એવું થઈ શકતું નથી. બંનેમાંથી ૫સંદ કરીને કેટલીક ચીજ એવી છે, જેનું સંવર્ધન કરવું જોઈએ અને કેટલીક ચીજ એવી છે,
જેની કા૫કૂ૫ અને તોડ મરોડ કરવી જોઈએ. ના સાહેબ ! બધાનું ભલું કરવું જોઈએ. ના બેટા ! બધાનું ભલું થઈ શકતું નથી. એકનું બૂરું થશે, તો બીજાનું ભલું થશે. ચાહે પાપ હોય, ચારે અનાચાર હોય, ચારે અનીતિ હોય, ચારે અત્યાચાર હોય, તેની સામે છાતી કાઢીને લડવા માટે ૫ણ તૈયાર થઈ જવું જોઈએ.

!
LikeLike