ગુરુસત્તાની અમૃતવાણી :

આજનું ચિંતન :

દરેક મનુષ્યનો દૃષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ રસ તથા સંસ્કાર જુદાં જુદાં હોય છે.

તેથી બધા એક સરખું વિચારી શકતા નથી. આ હકીકતને સમજીને બીજાઓ પ્રત્યે સહિષ્ણુતા રાખવી જોઈએ.

પોતાના કરતાં જુદો મત ધરાવનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાચારી કે વિરોધી માનવો યોગ્ય નથી. આવી અસહિષ્ણુતા જ ઝઘડાઓનું મૂળ છે. એકબીજાના દૃષ્ટિકોણના અંતરને સમજીને સમજદારીથી કોઈ રસ્તો કાઢવો જોઈએ. આમ છતાં જો કોઈ મતભેદ રહે તો તેને ધીરેધીરે દૂર કરતા રહેવું જોઈએ.

-પં. શ્રીરામ શર્મા આચાર્ય

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: