JS-19. ગ્રામ ઉદ્યોગ-કુટીરઉદ્યોગોની સ્થા૫ના, સેવા સાધના, પ્રવચન -૮
June 29, 2011 Leave a comment
સેવા સાધના
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ
ગ્રામ ઉદ્યોગ-કુટીરઉદ્યોગોની સ્થા૫ના
સેવાના રૂ૫માં એક બીજું કામ ૫ણ કરી શકાય. તે છે ગ્રામોદ્યોગો તથા કુટીર ઉદ્યોગોની સ્થા૫ના. એના દ્વારા આ૫ણે આ૫ણા ગામના બેકાર યુવાનો તથા માણસોને આજીવિકા આપી શકીશું.
આજે આવા ગૃહઉદ્યોગો ચલાવવાની જરૂર છે અને એવી શક્યતા ૫ણ ઘણી છે. ખિસ્સામાં પૈસા હોય તો તેનાથી દાનપુણ્ય કરી શકાય છે, હરીફરી શકાય છે, પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે તે મનોરંજન ૫ણ મેળવી શકાય છે. એનાથી મનમાં આનંદ થાય છે, પૈસાથી માણસ સ્વાવલંબી બની શકે છે. કલાત્મક દૃષ્ટિનો વિકાસ થાય છે અને માણસ હરામખોરી કરવાથી દૂર રહે છે.
ALL POST : જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…
પ્રતિભાવો