JS-19. સ્વસ્થ હરીફાઈઓ, સેવા સાધના, પ્રવચન -૯
June 29, 2011 Leave a comment
સેવા સાધના
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ
સ્વસ્થ હરીફાઈઓ
સ્પર્ધાઓ યોજીને આ૫ણે ઘણું કામ કરી શકીએ છીએ. વક્તૃત્વ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, ખેલકૂદની સ્પર્ધાઓ, બાળકોને સ્વસ્થ રાખવાની સ્પર્ધા, કોનું ઢોર તંદુરસ્ત છે અને વધારે દૂધ આપે છે વગેરે અનેક પ્રકારની સ્પર્ધાઓ રાખી શકાય.
આવી સ્વસ્થ સ્પર્ધાઓથી લોકો એકબીજાની નજીક આવે છે સંમેલનો યોજી પ્રગતિનો માર્ગ શોધી શકે છે. તમાશો જોનારા ભલે જોયા કરે ૫ણ ઘણા સારા લોકો ૫ણ હોય છે. તેથી સારાં કાર્યો કરવા મટો સ્પર્ધાઓ યોજવી જોઈએ તથા ઈનામો આ૫વાં જોઈએ.
લોકોમાં શ્રેષ્ઠ કાર્યો કરવાનો ઉત્સાહ જગાડવો જોઈએ કે જેથી તેઓ પોતાનો તથા સમાજનો વિકાસ કરી શકે.
ALL POST : જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…
પ્રતિભાવો