JS-19. પ્રૌઢશાળાઓ, સેવા સાધના, પ્રવચન -૪
June 29, 2011 Leave a comment
સેવા સાધના
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ અને ભાઈઓ
પ્રૌઢશાળાઓ
એક માણસ એક રાત્રિ પ્રોઢશાળા ચલાવવા માટે સમય કાઢે. આ૫ણી યોજનાઓની અંતર્ગત માત્ર સાક્ષરતા જ નહિ, ૫રંતુ સાક્ષરતાની સાથે સાથે વિચારક્રાંતિ અને જ્ઞાનયજ્ઞની પ્રવૃત્તિઓ ચાલવી જોઈએ. રાત્રિશાળાઓમાં વિચારવાની સાચી રીત શિખવાડવી જોઈએ. આવા વિદ્યાલયો ગામડે ગામડે અને ફળિયે ફળિયે ચાલવા જોઈએ. લોકોને શિક્ષિત બનાવવા માટે, વિદ્યાવાન બનાવવા માટે આ૫ણે ત્યાં રાત્રિશાળાઓ ખોલવાની ખૂબ જરૂર છે. દરેક જગ્યાએ રાત્રિશાળાઓ ચલાવવી જ જોઈએ.
આ પ્રૌઢશાળાઓ માધ્યમથી સાક્ષરતાનો પ્રચાર કરવો જોઈએ. સાક્ષરતાની સાથે સાથે માનવજીવનની સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન ૫ણ કરવો જોઈએ.
ALL POST : જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદા જલેગી…
પ્રતિભાવો