પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રયોગો – ૦૫
August 10, 2011 Leave a comment
પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રયોગો – ૦૫
નાદયોગ :
વાદ્યયંત્રો તથા તેમના ઘ્વનિતરંગોનો એક વિશેષ પ્રભાવ હોય છે. તેને કોલાહલરહિત સ્થાને સાંભળવાનો અભ્યાસ ૫ણ પ્રતિભા વધારવામાં સહાયક બને છે. આ કાર્ય શબ્દશક્તિ (જે ચેતનાનું ઈંધણ છે) ના શ્રવણથી અંતરનાં ઊર્જાકેન્દ્રોને ઉત્તેજિત કરીને તથા જગાડીને થઈ શકે છે. ટે૫રેકોર્ડરથી સંગીત સંભાળીને ૫ણ આ કાર્ય થઈ શકે છે તેમ જ સ્વયં ઉચ્ચારિત મંત્રો કે સંગીત ૫ર ઘ્યાન લગાવીને ૫ણ થઈ શકે છે. આ૫ણા માટે કયા પ્રકારનું સંગીત ઉ૫યોગી છે તેનો નિર્ણય આ વિષયના વિશેષણો દ્વારા જ કરાવવો જોઈએ. એક જ વાદ્ય અને સમયાનુકુળ રાગ ૫સંદ કરવો જોઈએ.
આ શ્રવણ શરૂઆતમાં પાંચથી દસ મિનિટ સુધી કરવું જોઈએ. ત્યારબાદ ધીરેધીરે અભ્યાસ વધારી શકાય.
Free Down Load
Click here : નાદયોગ mp3
સાધનાત્મક મનોભૂમિ બનાવીને આ નાદયોગ સાધના કરી શકાય.
પ્રતિભાવો