યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૬ Free Down load
October 29, 2011 Leave a comment
Free Down load |
યુગ શક્તિ ગાયત્રી માસિક પત્રિકા-૧૯૯૬ લોક માનસનો ૫રિષ્કાર અને વિચારક્રાંતિ જ આવી વિષમતાઓનું સમાધાન છે. સદ્સાહિત્ય વાંચન જ આનો શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ શકે સદ્રા વિપુલ ભંડારના સર્જક શ્રીરામ શર્મા આચાર્યજીએ દૂષિત માનસિકતાના ૫રિમાર્જન હતુ સર્વોત્તમ લેખન કર્યુ છે. પરમ પૂજ્ય ગુરુદેવનું કથન :
જાન્યુઆરી-૧૯૯૬ થી ડિસેમ્બર-૧૯૯૬આ એક એવું માસિક છે કે જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય,પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે. ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર અધ્યાત્મ ક્ષેત્રની સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે. AWGP – All World Gayatri Pariwar |
પ્રતિભાવો