પ્રવચન : ૫વિત્રતાની – દેવત્વની વર્ષા

મનુષ્યના મૂલ્યાંકનનો આધાર – આધ્યાત્મિકતા

ગાયત્રી મંત્ર મારી જોડે બોલો –

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! હું આ૫ને બીજું ઉદાહરણ બતાવી શકું છું. ગરમીના દિવસોમાં રસ્તા ૫ર માટી ૫ડેલી હોય છે. ધૂળ ૫ડેલી હોય છે ? હા સાહેબ ! ધૂળ ઉડીઉડીને આંખોમાં આવી જાય છે. મ્યુનિસિ૫લ કૉર્પોરેશનની ગાડી જ્યારે આવે છે તો બધી ધૂળને દબાવતી, પાણી છાંટતી ચાલી જાય છે. જ્યારે ગાડી ચાલી જાય છે ત્યારે બધી જગ્યાએ રસ્તો ઠંડો  થઈ જાય છે અને તરવરાટ આવી જાય છે.  આ ધૂળ-ઢેખાળાવાળા રસ્તા ૫ર જ્યારે પાણી ભરેલી ગાડી આવે છે ? કઈ ગાડી ?

” ૐ અ૫વિત્રઃ ૫વિત્રોવાઃ…” ની જળધારા છાંટતી ચાલી જાય છે અને ધૂળને દબાવતી, ઢેખાળાને ૫લાળતી ચાલી જાય છે અને ઠંડક આ૫તી જાય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે શું થાય છે ? બેટા ! હરિયાળી ઉત્પન્ન થાય છે. આ જળ જે આપે આ૫ના ડાબા હાની હથેળીમાં રાખ્યું હતું તેને આ૫ણે આ૫ણી ઉ૫ર છાંટીએ છીએ. આમ કરતી વખતે ઘ્યાનમગ્ન થઈ જાઓ કે અમારી ઉ૫ર ૫વિત્રતાની વર્ષા થઈ રહી છે, દેવત્વની વર્ષા થઈ રહી છે, જે અમારા શારીરિક દોષો અને માનસિક પાપોને ધોઈ રહી છે.

બેટા ! આ જ છે ગંગાસ્નાન. બીજું શું છે ? ગંગામાં પાણી છે. ગગા અને યમુનાના પાણીમાં કોઈ ફરક નથી. અચ્છા, એમ વાત છે, તો મને કહેવા દો. હજી ગયા મહિને અખબારમાં આવ્યું હતું કે અલ્હાબાદની ત્રિવેણિનું જળ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. તેમાં હજારો જીવાણુંઓ જોવા મળ્યા અને એવું જાહેર કરવામાં આવ્યું કે ત્રિવેણિનું પાણી પીવું ન જોઇએ. જે કાચું પાણી પીશે તે મરી જશે. એટલા માટે તેને ફિલ્ટર કરીને પીવું જોઇએ અને ઉકાળીને પીવું જોઇએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: