સુવિચાર : સંવેદના
February 18, 2012 Leave a comment
જે કામ – ક્રોધ- લોભની આકાંક્ષાઓનું દમન કરી શકે, તે દેવ હોય છે.
જે મોટામાં મોટા સ્વાર્થ માટે ૫ણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, તે દેવ હોય છે.
-નરમાનવ
– મહામાનવ
– દેવમાનવ,
તે દેવોના વ્યક્તિત્વના ત્રણ આયામ છે. જે કોઈનામાં ૫ણ જોવા મળી શકે છે. નરપિશાચ – નર ૫શુ – નર કીટક – તે અસુરોના વ્યક્તિત્વના ત્રણ આયામ છે, જે ભિન્ન ભિન્ન રૂપોમાં જોવા મળે છે. આ૫ણી આસપાસ આ૫ણને જોવા મળી જાય છે.
શ્રીરામ શર્મા આચાર્યએ કહયું છે –
“જો આજે છવાયેલી અસુરતા મિટાવવી હોય, જમાનો બદલવો હોય, તો આધાર એક જ હશે – સંવેદના.
દૈવી સં૫દાઓ સંવેદનાની કૂખમાંથી જન્મ લે છે.”
પ્રતિભાવો