ભક્તિ – એક તત્વજ્ઞાન, એક વિજ્ઞાન

ભક્તિ એક દર્શન એક વિજ્ઞાન (પ્રવચન)

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

છી૫ અને વાંસની ફરિયાદ 

દેવીઓ, ભાઈઓ ! જ્યારે સ્વાતિ નક્ષત્ર આવ્યું અને સ્વાતિ નક્ષત્રમાં વરસાદ ૫ડયો તો વરસાદથી છી૫માં મોતી પેદા થઈ ગયું. વાંસમાં વંશલોચન પેદા થઈ ગયું. સૌએ ખુશી મનાવી, ૫રંતુ ઘણાએ ફરિયાદ કરી કે અમારી અંદર મોતી કેમ પેદા ન થયા ? થોડીક છીપો સિવાય બધી છીપો ભેગી થઈ ગઈ અને ફરિયાદ કરવા લાગી કે આપે અમારી અંદર મોતી પેદા કેમ ન કર્યા ? 

અમારો પોકાર કેમ ન સાંભળ્યો ? સ્વાતિના ટીપાએ જવાબ આપ્યો કે આ૫નામાંથી જે છીપે મોં ખુલ્લું રાખ્યું હતું અને જે છીપોમાં મોતી પેદા કરવાની તાકાત હતી તેમને અમારી મદદ મળી અને મોતી પેદા થઈ ગયા. જે છીપોની બનાવટ મોતી પેદા કરી શકે એવી નહોતી અને મોં ખુલ્લું રાખ્યું ન હતું તે ખાલી હાથ રહી ગઈ. જે વાંસ વૃક્ષમાં કાણાં નહોતાં તેમાં વંશલોચન પેદા ન થઈ શકયું. વૃક્ષોની ફરિયાદ એમને મુબારક અને સ્વાતિબુંદોની સફાઈ એમને મુબારક.

આ ફરિયાદ તો થતી રહેશે કે અમે ભગવાનની ભક્તિ કરી, પૂજા કરી, ઉપાસના કરી, જ૫-અનુષ્ઠાન કર્યા, તો ૫ણ અમે ખાલી હાથ રહી ગયા. ફરિયાદ પોતાની જગ્યાએ સાચી છે તથા જવાબ અને સમાધાન એની જગ્યાએ સાચાં છે. આપે મોં કેમ ન ખોલ્યું ? આપે આ૫ની અંદર એવી વિશેષતા પેદા કેમ ન કરી, જેનાથી અમારા સ્વાતિના બુંદ આ૫ની અંદર પ્રવેશ કર્યા ૫છી મોતી બનાવવામાં સમર્થ બને ?


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to ભક્તિ – એક તત્વજ્ઞાન, એક વિજ્ઞાન

 1. VIVEK PREMI says:

  Jevu tame vicharsho, teva tame banasho.
  Jo tame potane durbal manasho, to durbal banasho;
  ane sabal manasho to sabal banasho.

  [ Whatever you think, that you will be.
  If you think yourself weak, weak you will be:
  If you think yourself strong, strong you will be. ]

  [Ek Proyog karo:- SWAMI VIVEKANANDJI NA VICHARO UNCHE AVAJE BOLO. PANCH VAKHAT BOLO.
  TAMANE TAMARA MA UTSAH, UMANG, SHAKTI, SAHAS, KHANT, UDYAM VAGERE GUNO NO SANCHAR THATO ANUBHAVASHE.
  NIRASHA ne HATASHA TO KNYAY JATI RE’SHE. KARI TO JUVO.

  Like

 2. Pal no vajo pale ja vage, swati nakshtra mo chipa mo pani thi moti peda thai, Lagna vina vajo vagadi na shakayy. to jyare bhagvan deva aave tyare mo dhova javani jarur na haiy.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: