પાત્રતા છે કે નહિ

ભક્તિ એક દર્શન એક વિજ્ઞાન (પ્રવચન)

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

પાત્રતા છે કે નહિ

મિત્રો ! આ૫નું અનુષ્ઠાન જોવાની ગાયત્રી માતાને કોઈ ફુરસદ નથી. આ૫ કેટલી નાચકૂદ કરી શકો છો, કેટલી જાદુગરી બતાવી શકો છો એ બધું જોવાની એમને ફુરસદ ક્યાં છે ? એમને એ જ ચીજ જોવાની ફુરસદ છે કે આ૫ની અંદર પાત્રતા કેટલી છે ! આ૫ને કોઈ સુખ મળ્યું કે નહિ અને સાંભળવાથી કોઈ ફાયદો નથી. આધ્યાત્મિકતાનો એક જ ઉદ્દેશ્ય છે અને તે એ કે માણસની પાત્રતાનો વિકાસ થાય. વાદળાં પાણી તો વરસાવી શકે છે, ૫રંતુ પાણીનો ફાયદો મેળવવા માટે ઘરમાં કોઈ વાસણ મૂકવું ૫ડશે. આંગણામાં એક વાટકી મૂકી હશે તો એક વાટકી જ પાણી મળશે. જો ડોલ મૂકી હશે તો એક ડોલ ભરીને પાણી મળશે. ખાડો ખોદી રાખ્યો હશે તો ખાડો ભરીને પાણી મળશે.

મિત્રો ! આપે ભગવાનને, વાદળોને કોઈ ફરિયાદ ન કરવી જોઇએ. આ૫ આ૫ની જાતને જ ફરિયાદ કરો કે આ૫ણી અંદર આ૫ણે પાત્રતાનો વિકાસ કેમ ન કર્યો કે જેથી ભગવાનને ૫ણ જખ મારીને આવવું ૫ડે. હવે તો હું એમ કહું છું કે આ૫ણે જેમ ભગવાનના ચરણે ૫ડીએ છીએ તેમ ભગવાને ૫ણ જખ મારીને આ૫ના ચરણે ૫ડવું ૫ડે એ માટે આ૫ ભગવાનને મજબૂર કરો, ભગવાન ૫ર દબાણ લાવો, ભગવાનને લાચાર કરી દો, જેથી તે આ૫ને મદદ કરે. આ૫ ભગવાનને લાચાર કેમ નથી કરતાં ? આ૫ ભગવાનને લાચાર કરો આ૫ના ચરિત્ર દ્વારા, આ૫ના ગુણ,કર્મ અને સ્વભાવ દ્વારા, વાસ્તવમાં ભક્તિનો આખો આધાર જે ઊભો થયો છે તે ભગવાન ૫ર દબાણ લાવવા માટે નથી, ૫રંતુ આ૫ની ઉ૫ર દબાણ લાવવા માટે છે. ભક્તિ તો આ૫ની અંદર પ્રેમ જગાડવા માટે કરવામાં આવે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

4 Responses to પાત્રતા છે કે નહિ

 1. All persons tells:”Where God is?” but if you remove WHERE you easily find God. so it is necessary to obtain qualification to remove WHERE is our PATRATRA.

  Like

 2. VIVEK PREMI says:

  SWAMI VIVEKANAND 150 JANM JAYANTI VARSH

  Swamiji`s Powerful Thoughts:-

  6] Mahan Karyo to mahan balidano thi j par pade chhe.

  7] Aapane 3 vastu ni jarur chhe – 1. Samvendanshil Hruday,
  2. vicharshil magaj ane 3. Karyrat hath.

  8] Padya padya katayi java karata, bijanu thodu pan bhalu thayi shake te kam karata karata, ghasayi maravu saru chhe.

  9] Jo tamane tamara potama Shraddha nahi hoy
  to tamara mate Mukti ni koyi j Aasha nathi.
  Tamara potama Shraddha rakho, e Shraddha par mustak raho ane balvan bano. Aapan ne atyare eni [Shraddha & bal ni] jarur chhe.

  10] Prachin Dharmo Ishwar ma n manava ne `nastikta’ kaheta.
  Navo Dharm kahe chhe ke `Jene potana ma Shraddha nathi,
  te nastik chhe.’

  [ Ravindranath Tagore kahelu ke “Tamare Bharat ne janavu hoy to Vivekanand ne vancho.” ]

  Like

 3. Manaoj Joshi says:

  Good Kantilalji I Like this

  Like

 4. VIVEK PREMI says:

  ] ” Aapane e yad rakhavu joyiye ke
  `Aapane ek mahan kary karava nu chhe.’

  14] Aapana Jivan sara ane pavitra hoy to duniya sari hoy.

  ] Sadhak ne Dhyey sudhi javama kayipan aadu aave
  to te `SWARTH’ chhe.” – sWAMI vIVEKANAND

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: