ખતરનાક ચોર !

કથામાં સાંભળેલું ક્રિયામાં ઉતારીએ તો જ કામનું છે.

-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ

ખતરનાક ચોર !

રસ્તે ૫ડેલાં હાડકાંને અડકી ન જવાય એની કાળજી રાખનારો માનવ ચામડાંથી મઢેલાં હાડકાંના સ્પર્શ માટે કેટલો બધો પાગલ થઈ જાય છે ?

આ શરીરમાં આડાં-વળાં હાડકાં ગોઠવ્યાં છે, એને માંસના લોચા મારી નસોથી બાંધ્યાં છે ને ૫છી રૂપાળી ચામડીથી ઢાંકયા છે.

એમાનું કશું ય બહાર નીકળે તો, જોવા માટે મન તૈયાર ન થાય છતાં તેના સ્પર્શ માટે મન કેટલું બધું પાગલ થઈ જાય છે ?

યાદ રાખજો, આ ઈન્દ્રિયો ચોર કરતાંય વધુ ખતરનાક છે. ચોર જેના ઘરમાં રહેતો હશે તેના ઘરમાં તો ચોરી નહીં જ કરે. જ્યારે ઈન્દ્રિયો તો આત્માના ઘરમાં જ રહે છે ને છતાં આત્માનું જ વિવેકધન લૂંટી ખાડમાં ફેંકી દે છે !

માટે જ, તમારા આત્માનું વિવેકધન લૂંટવા તત્પર રહેનારી ઈન્દ્રિયોથી ચેતતા રહેજો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: