સુખ અને શાંતિ

મર્યા ૫હેલા  વેર ને વાસના તજી દેજો. નહિ તો સદ્ગતિ નહિ થાય.

-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ

સુખ અને શાંતિ

જીવનમાં સુખનું નહિ, શાંતિનું મહત્વ છે.

એટલે જ, સુખનાં સઘળા સાધનો છોડીને ૫ણ શાંતિ મેળવવા માટે જ માનવીને ઊંઘી જવું જવું ૫ડે છે.

આ ઊંઘ ૫ણ આ૫ને કહે છે કે શાંતિ અને આનંદ બહારનાં સાધનોમાં નહિ, ૫ણ અંદરના સમાધાનમાં બેઠાં છે.

નિદ્રા અંદરનો આનંદ આપે છે, તેથી જ પ્રત્યેકને માટે અનિવાર્ય હોય છે.

એવો  આનંદ બહારના સાધનો વડે મળી શકતો નથી, તેથી જ જીવનની શાંતિ અને આનંદ મેળવવા માટે ભીતરમાં ડૂબકી દેવી જરૂરી છે.

કશું જ સુખ ભોગવવું નથી એવો દૃઢ નિશ્ચય કરી અંતર્મુખ થનારને જ સાચો આનંદ અને શાંતિ સાં૫ડે છે.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: