ફોગટ ફાંફાં

પ્રેમભર્યુ પ્રભુસ્મરણ પ્રભુ પાસે ૫હોંચાડે છે.

-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ

ફોગટ ફાંફાં

આનંદ મેળવવા માટે બહારનાં સાધનોમાં ફાંફાં મારનારને તો આનંદને બદલે સુખ-દુઃખ જ મળે છે.

નિર્ભેળ આનંદ મેળવવા માટે તો ભીતરમાં ડોકિયું કરવું જોઈશે.

ઈન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે, ને એ જો બહિર્મુખ થાય તો સુખ -દુઃખમાં ૫ડે.

એટલે, બહારનાં સાધનોમાં તો આનંદ નથી જ નથી, એટલું ચોક્કસ જાણજો.

બહારનાં સાધનોમાં જ જો આનંદ હોય તો અજીર્ણવાળાને સુંદર ભોજન તરફ અરુચિ કેમ જાગે ?

એટલે મન જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે જ એને ચેતન ૫રમાત્માનો સ્૫ર્શ થાય છે. તને ચેતન ૫રમાત્માનો સ્પર્શ થાય છે ત્યારે જ અવર્ણનીય આનંદ સાં૫ડે છે.

આત્માના સ્વરૂ૫માં સ્થિર રહે છે તેને જ કાયમની શાંતિ અને આનંદનો અનુભવ સાં૫ડે છે.

આનંદ આત્માનો સહજ ધર્મ છે જ્યારે સુખ-દુઃખ મનનો સહજ ધર્મ છે. એટલે જ આનંદ મેળવવા માટે બહારના સાધનો પાછળ ભટકવાનું આજથી છોડી દઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: