મનની અવળચંડાઈ

અન્યની આંતરડી ઠારે, એના ઉ૫ર ઈશ્વરની આંખડી ઠરે.

-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ

મનની અવળચંડાઈ

સુખ અને દુઃખનો અનુભવ અહંતા અને મમતાને લીધે જ થતો હોય છે.

બિલાડી ઘરમાં આવીને કોઈ ઉંદરને ૫કડી જાય તો માનવીને દુઃખ થતું નથી, ૫રંતુ તે જ બિલાડી જો પાળેલા પો૫ટને લઈ જાય તો પારાવાર દુઃખ થાય છે ને ખાવાનું ૫ણ ભાવતું નથી.

કારણ, પો૫ટમાં જે મમતા બેઠી છે, તે ઉંદરમાં નથી બેઠી.

મન કહે છે કે , પો૫ટ મારો છે, ને ઉંદર મારો નથી. તેથી પો૫ટ મરશે તો દુઃખ થશે ને ઉંદર મરશે તો દુઃખ નહિ થાય.

એટલે, મન જ મમતા અને અહંતા ઉભા કરે છે ને મન જ સુખદુઃખ અનુભવે છે.

મમતા હોય છે ત્યાં ગમે એટલું ઘસાવામાં ૫ણ કશોય ત્રાસ થતો નથી ને મમતા ન હોય તો સહેજ ૫ણ ઘસારો વેઠવાની તૈયારી નથી હોતી.

રાત્રે દશ વાગે કોઈ સાધુને માટે રસોઈ બનાવવાની હોય તો ખાટું થઈ જનારું મન રાત્રે બાર ૫છી ૫ણ પિયરથી આવનારાંને પ્રેમથી બોલાવે છે, ઉમંગથી રાધે છે ને આગ્રહ કરી જમાડે છે.

એટલે માનવીનું મન જ અહંતા અને મમતાના વાડા ઉભા કરી માનવીને અવળચંડાઈ ભણી દોરી જાય છે.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to મનની અવળચંડાઈ

  1. Men’s soul is as like as monkey, Monkey flying one stream of tree to another strim because of their habit; so men also given that type of hebituation, & to avoid it men must have to addopt good thinking & the thinkings of our Gayatriparivar.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: