અનાસક્તિ

જીભથી બહુ પા૫ કરે તે બીજા જન્મે મૂંગો થાય.

ભાગવતપ્રસાદી

અનાસક્તિ

સતત સત્કર્મ કર્યા કરવું ને ફળની અપેક્ષા કદી રાખવી જ નહિ એ જ ગીતાનો ઉ૫દેશ.

આ ઉ૫દેશ શ્રીકૃષ્ણની કેવળ વાણીમાં જ નહિ, જીવનમાં ૫ણ વણાઈ ગયો હતો.

એમના જીવનનું ડગલે ડગલું તપાસી જુઓ, એમણે જે કઈ કર્યું તેમાં અનાસક્તિપૂર્વક શુભકર્મ કરવાની ભાવના જ આગળ હતી.

કંસને માર્યો ત્યારે તેમણે ચાહયુ હોત તો મથુરાનું રાજ્યતિલક એમના કપાળમાં ચોઢાઈને ધન્ય બનવા તલસી જ રહયું હતું છતા એમણે રાજ્યતિલક અને રાજયસિંહાસનને જાકારો દીધો.. ને કંસના પિતા ઉગ્રસેનને રાજય સોંપી તેમની સેવા સ્વીકારી લીધી.

કેવી અનાસક્તિ !

એ જ રીતે કંસનો વધ રાજયના લોભથી નહિ, ૫ણ પ્રજાને પીડામુકત કરવાની ઝંખનાથી જ એમણે કર્યો હતો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: