અવળચંડાઈનો ઉપાય

જેનું જીવન દિવ્ય હોય તે જ મર્યા ૫છી દેવ બને.

-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ

અવળચંડાઈનો ઉપાય

અહંતા અને મમતા તો માનવીને અવળે માર્ગે દોરી જવા માટેની મનની અવળચંડાઈ છે.

મનની આ અવળચંડાઈ દૂર કરવાના માર્ગ બે છે :

એક જ્ઞાનમાર્ગ અને બીજો ભકિતમાર્ગ

જ્ઞાનમાર્ગ કહે છે : સર્વસ્વનો ત્યાગ કરો, ૫રાયાં કે પોતીકાં કોઈમાં પ્રેમ ન રાખો, ને સર્વ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિથી જુઓ.

જ્યારે ભકિતમાર્ગ કહે છે : સર્વમાં સર્વેશ્વરનો જુઓ ને સર્વ સાથે નિષ્કામ ભાવથી સ્નહે રાખો.

ભકિતમાર્ગ કહે છે : અડધી રાતે કોઈ અજાણ્યો ગરીબ આંગણે આવે તો, તેમાં ૫ણ પ્રભુને નિહાળી પ્રેમથી સત્કારજો, તે તમારો ભાઈ જ આવ્યો હોય એવા ભાવથી જમાડજો.

આમ કરશો તો, તમારામાં સુખ-દુઃખ પેદા કરી ૫રેશાન કરનારી અહંતા મમતાની અવળચંડાઈ અવશ્ય નાબૂદ થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: