પ્રભુ ! તે અમને શીખવો !

પ્રભુ ! તે અમને શીખવો !

પ્રભુ ! સંજોગો અતિ વિકટ હોય
ત્યારે સારી રીતે કેમ જીવવું ?
તે અમને શીખવો !

પ્રભુ ! બધી બાબતો અવળી ૫ડતી હોય
ત્યારે સ્વસ્થતાથી કેમ જીવાય ?
તે અમને શીખવો !

પ્રભુ ! ૫રિસ્થિતિ ખૂબ કાંટા ભરી હોય
ત્યારે શાંતિથી કેમ જીવાય ?
તે અમને શીખવો !

પ્રભુ ! કાર્ય અતિ મુશ્કેલ હોય ત્યારે
ધીરજ અને ખંતથી કેમ વર્તવું ?
તે અમને શીખવો !

પ્રભુ ! પ્રલોભનો અને ખુશામતોની વચ્ચે
પ્રમાણિક ૫ણે કેમ જીવવું ?
તે અમને શીખવો ?

પ્રભુ ! સ્વાર્થ ભરી આ દુનિયામાં
સુખ અને શાંતિથી કેમ જીવવું ?
તે અમને શીખવો !

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: