યુગ ચેતના સાહિત્ય ગુજરાતી ફ્રી ડાઉન લોડ
November 13, 2012 Leave a comment
જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :
સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે – માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્બુદ્ધિ સ્થાપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોને જન-જનને વંચાવવા તે આજનો યુગધર્મ છે.
યુગ ચેતના સાહિત્ય
Download free (P.D.F. FILE) :
વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધીકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિ, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો.. – પં. શ્રીરામ શર્મા આચાર્ય.
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
પ્રતિભાવો