લોકશાહીનો આધાર- ગુજરાતી ફ્રી ડાઉન લોડ
December 7, 2012 Leave a comment
માલિકો જાગો લોકશાહીને બચાવો
વર્તમાનમાં રાજતંત્ર દેશના ઉત્થાનમાં અક્ષમ તેમજ સામાજિક સમસ્યાઓના સમાધાનમાં અસફળ સિદ્ધ થઈ રહ્યું છે.
એનાથી દેશની પ્રજા દુખી છે. એના માટે રાજનેતાઓને જ દોષ દેવો યોગ્ય નથી.
આવશ્યકતા એ વાતની છે કે મતદાતા પોતાના વ્યક્તિગત લાભ, જાતિ, ક્ષેત્ર, સગાસંબંધી વગેરેની લાલચ છોડીને ઈમાનદાર અને યોગ્ય વ્યક્તિઓને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે.
આ પુસ્તક મતદાતાઓને પોતાના યોગ્ય પ્રતિનિધિ ચૂંટવામાં મદદરૂ૫ બનશે
Download free (P.D.F. FILE) : page 1-24 : size : 650 KB
પ્રતિભાવો