રૂથ મોન્ટગોમેરી:  દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન – ૧૦/૨૪

કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો  રૂથ મોન્ટગોમેરી

પોતાના પુસ્તક “સ્ટેન્જર્સ એમોન્ગ અસ” માં પોતાના અદ્રશ્ય સહાયકોના માધ્યમથી તેણીએ લખ્યું છે કે આવનારા સમયમાં બહુ જ જલદીથી એક વિશ્વરાષ્ટ્ર અને વિશ્વસરકારની રચના થશે. હાલના અલગ અલગ દેશ તથા અલગ અલગ રાજયોની ભૂમિકા ભજવશે. આખા વિશ્વમાં એક જ પ્રકારનું નાણું ચાલશે. એકવીસમી સદીમાં ધરતી ઉ૫ર સ્વર્ગનું અવતરણ થતું લોકો જોશે. અને ભોગવશે. વર્તમાન સમયમાં આ ૫રિવર્તન ધીમી ગતિથી ચાલશે ૫ણ ર૧મી સદીની શરૂઆતમાં ધ્રુવોના સ્થાનાન્તરણથી ધન તથા જનતાને જે પારાવાર નુકસાન થશે તે જોઈને ૫રિવર્તન ગતિ ૫કડશે. લોકો આ દુષ્પરિણામ સગી આંખે જોશે અને તેના ફળ સ્વરુપે ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં ૫રિવર્તન અને સુધારણાની જરૂરિયાત સમજશે.

પોતાના આ પુસ્તકમાં આગળ તેણી લખે છે કે આ દિવસોમાં એક દેવદૂતનું આગમન થશે. તે દેવદૂત પોતાનું ઉદાહરણ રજૂ કરી લોકોને પોતાની અંદર છૂપાયેલી શકિતનું ભાન કરાવશે. આ સંભાવનાઓને કઈ રીતે મુર્તિમંત્ત કરી શકાય તેની મહત્વપૂર્ણ પ્રક્રિયા તે લોકોને સમજાવશે તથા બતાવશે કે તેના પાલનથી મનુષ્યજાતિનું કલ્યાણ અને ઉજ્જ્વળ ભવિષ્યની રચના સંભવ થશે. આ રીતે સતયુગની સ્થા૫ના થશે જે હજારો વર્ષો સુધી ચાલુ રહેશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: