પ્રગતિના પથના મુખ્ય ત્રણ અવરોધ

પ્રગતિના પથના મુખ્ય ત્રણ અવરોધ

આવેશપ્રધાન વ્યક્તિનું દરેક કામ ઉતાવળથી ભરેલું હોય છે. તે પોતાના કામોમાં આવશ્યક ધીરજ તથા સંતુલન રાખી શકતો નથી. સમયની પહેલાં ફળની આકાંક્ષા રાખવાની જ્યારે તે પૂરી નથી થતી, ત્યારે ઉત્તેજિત થઈને ખીજાય જાય છે. ત્યારે તે કાં તો પોતાના કર્તવ્ય કર્મ પર ચીઢાવા લાગે છે અથવા તો સમાજને દોષી માનીને દ્વેષ કરવા લાગે છે અને બદલામાં પોતાના વિરોધીઓ ઊભા કરી લે છે.

આવેશપ્રધાન વ્યક્તિની વેલ ક્યારેય ઉપર ચડી શકતી નથી. તેની અસ્તવ્યસ્ત ગતિ તેના પગને ફસાવતી રહે છે. તેના કામ બગડતાં અથવા કુરૂપ થતાં રહે છે, જેનાથી એક દિવસ તેને ખુદ પોતાનાથી અરુચિ થઈ શકે છે અને ત્યારે કોઈ ઊંચા લક્ષ્યને મેળવવાનું તો શું, સામાન્ય જીવન પણ ખિન્નતાથી ભરાઈ જાય છે.

આવેશ નિશ્ચિતપણે એક માનસિક રોગ છે, જેનો ઉપચાર ધીરજ,, સંતુલન અને સ્થિરતા જ છે, જો આપનામાં આવેશની દુર્બળતા હોય તો પહેલાં અભ્યાસ અને પ્રયત્નપૂર્વક તેને ધીરજ, સંતુલન તથા સ્વંય સાથે સ્થાનાપન્ન કરી લો, ત્યારે શાંતિપૂર્વક પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરો. દિશાનો નિર્ણય કરો અને વિચારેલા સુનિયોજીત કાર્યક્રમ અનુસાર ગંતવ્ય તરફ પગલાં માંડો.    અસહનશીલ વ્યક્તિ માર્ગના એ અવરોધો અને વિરોધોનો સામનો, જેવી રીતે સહનશીલ વ્યક્તિ કરી શકે છે તેવી રીતે કરી શકતી નથી. વિરોધોનો વિરોધ કરવાનો હોય છે. અવરોધોને ધકેલવાના હોય છે. -અખંડ જ્યોતિ, એપ્રિલ – ૧૯૬૭, પૃ. ૧૯

Advertisements

વિશે KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: