અડગ નિષ્ઠા સાથે કાર્યક્ષેત્રમાં ઊતરો

અડગ નિષ્ઠા સાથે કાર્યક્ષેત્રમાં ઊતરો

અનિશ્ચયી સ્વભાવવાળા લોકો પરાવલંબી જ હોય છે. તેમને પોતાની બુદ્ધિ પર નથી વિશ્વાસ હોતો, નથી હોતી પોતાના નિર્ણયમાં પૂરી આસ્થા. અનિશ્ચિત અને એકનિષ્ઠાના અભાવે માણસ અસ્તવ્યસ્ત હાથ-પગ હલાવતો પોતાની બધી શક્તિને વિખેરી નાંખે છે, જ્યારે કોઈ સફળતા માટે શક્તિઓનું સંગઠિત અને એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે.

સફળતા મેળવવી હોય તો દ્રઢ નિશ્ચયી બનો. એક વાર વિવેકપૂર્ણ જે નિશ્ચય કરી લેવામાં આવે, તેને પૂરા કરવામાં પોતાની બધી શક્તિઓ સંગઠિત રૂપે નિયોજિત કરી દો. નિશ્ચય કરતાં પહેલાં પોતાના હિતેચ્છુઓ. મિત્રો અને શુભચિંતકો સાથે પરામર્શ કરી લેવાનું બરાબર હોઈ શકે છે, પરંતુ નિશ્ચય થઈ ગયા પછી કોઈના કહેવાથી એ બદલવો તે અદ્રઢતાનું ધોતક છે. પોતાની ક્ષમતાઓ અને યોગ્યતાઓને અનુરૂપ જે કામ ઉપાડો, તે પૂરું કરીને જ રહો. આપની દ્રઢતા, નિશ્ચય જ આપનું કાર્ય સફળ કરશે અને આત્મવિશ્વાસ, યોગ્યતા તથા સફળતામાં વધારો કરશે.

આ રીતે નિરાલસ્ય બનીને સાહસપૂર્વક તત્પરતા સાથે અડગ ઉદ્યોગ કરતાં કરતાં એ સિદ્ધાંતમાં આસ્થા રાખો કે પુરુષાર્થ મારો અધિકાર છે અને ફળ પરમાત્માનો. આપ અવશ્ય ઉન્નતિ કરશો અને જીવનમાં મનવાંછિત સફળતાના અધિકારી બનશો.

-અખંડ જ્યોતિ, જૂન – ૧૯૬૭, પૃ. ૧૩

Advertisements

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: