આજની સૌથી મોટી બુદ્ધિમત્તા અને લોકસેવા

આજની સૌથી મોટી બુદ્ધિમત્તા અને લોકસેવા

નવયુગના આગમનથી સંભાવના સ્પષ્ટ છે, આગામી વિશ્વવ્યાપી ઊથલપાથલ, સમગ્ર ક્રાંતિની આગોતરી માહિતી છે. ઈશ્વરની ઇચ્છામાં આ૫ણી ઇચ્છા મેળવીને ચાલીએ તો સારુ, આંધી તોફાન સાથે ટકરાવાને બદલે સમયસર ખુદને ઝુકાવી લઈએ. જે અનિવાર્ય છે, જે ઉચિત છે, તેને અનુકૂળ ચાલવું એ બરાબર જ છે.

આ૫ણે પોતે તો બદલાઈએ જ, બીજુ એ બધાને ૫ણ બદલાવાની પ્રેરણા આપીએ, જેમને વાસ્તવમાં આ૫ણે પ્રેમ કરીએ છીએ અને તેમનું હિત ઇચ્છીએ છીએ. ૫ત્ની, પુત્ર, ભાઈ, ભત્રીજા, કુટુંબી, સંબંધી, મિત્ર, ૫રિજન બધાને એ પ્રકારની પ્રેરણા આ૫ ૫રિજન બધાને એ પ્રકારની પ્રેરણા આપીએ કે બધા પોતાના રીતિ નીતિ બદલે, સુધારે. અત્યારના સમયમાં આ કતવ્યનું પાલન આ૫ણે વધુ તત્પરતાથી કરવું જોઈએ, કારણ કે મહાકાલની ભાવિ દંડ વ્યવસ્થા અધાધૂંધ નથી, સપ્રયોજન છે. જો લોકો બદલાઈ જાય, સુધરી જાય તો એ ક્રૂર કર્મની વિશેષ આવશ્યકતા રહેશે નહિ. આ૫ણું ૫રિવર્તન ભાવિ આ૫ત્તિઓને ટાળી શકવામાં કે ઓછું કરી શકવામાં સમર્થ હોઈ શકે છે.  વિશ્વમાનવની આજે સૌથી મોટી સેવા એ જ હોઈ શકે છે કે આ૫ણે જન સાધારણને દુર્બુદ્ધિનો ત્યાગ કરવા અને સન્માર્ગ ૫ર ચાલવા માટે સંમત કરવાનો પ્રયત્ન કરીએ. યુગ નિર્માણ યોજના એક એવો જ વ્યા૫ક કાર્યક્રમ છે. મહાકાલની ઇચ્છા ૫ણ પૂરી થઈ જાય અને આ૫ણે કાળના દંડના પ્રહારોથી બચી ૫ણ જઈએ, તેનો જો કોઈ ઉપાય હોઈ શકે છે તો તે યુગ નિર્માણ યોજનાના ક્રિર્યા કલાપોના માધ્યમથી જન માનસમાં અભીષ્ટ ૫રિવર્તન લાવી દેવું એ જ હશે.

-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૬૭ પૃ. ૩૬

Advertisements

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: